1) Early Detection Saves Lives
Regular health check-ups,pathology tests, and radiology services help identify diseases at their earliest stages - when they are easiest to treat.
2) Quick Resolution of Health Problems
With early diagnosis, most medical issues can be solved in a short duration, reducing discomfort and preventing complications.
3) Peace Of Mind
Stay stress-free knowing that unexpected health problems are much less likely due to consistent monitoring.
4)Reduced Financial Burden
Early detection prevents costly emergency treatments and helps you save significantly on long term healthcare expenses.
5) Higher Chances of Complete Recovery
Early treatment gives up to a 99% chances of curing many health issues and avoiding severe or critical conditionconditions.
6)Less Medication,Faster Healing
Small problems treated early require fewer and lighter medimedicines,helping you recover naturally and quickly.
7) Access to top Specialists.
No Need to search for doctor's.doctor's.We connect you with the best medical professionals based on your specific health needs.
8) End-to-End Management
Just tell us your concern-concern-we handle all procedures, appointments, reports and follow-ups until you are fully Rprecovered.
9) Quality care Within Your Budget
We work to ensure you receive high-quality treatment while helping manage financial aspects along the way.
10) Support Like Family
From start to finish,our team stays by your side- guiding,supporting, and caring for you as if you were a part of our own family.
1) શરીરની નિયમિત તપાસ, પેથોલોજીકલ રિપોર્ટસ અને રેડિયોલોજીકલ રિપોર્ટસ ને કારણે પ્રારંભિક તબક્કામાં કોઈ પણ બિમારીની તપાસ.
2) તમે ટૂંકા ગાળામાં દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હલ કરી શકો છો.
3) તમને ના વિચારેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવવાનો તણાવ રહેશે નહીં.
4) પ્રારંભિક તબક્કામાં માંદગી ની તપાસ થવાથી, નાણાકીય સમસ્યાઓ આવવાનો તણાવ રહેશે નહીં.
5) સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ કરવાની 99% તકો, અને સમસ્યાઓ ની વહેલી જાણ થવાથી ગંભીર પરિસ્થિતિ આવવાનો તણાવ રહેશે નહીં.
6) બિમારી નો નિકાલ ટૂંકા ગાળામાં થતો હોવાથી, વધારે ધારઅને ભારે દવાઓ લેવાની જરૂર રહેશે નહીં.
7) કોઈ પણ તબીબ પાસે અથવા તો કયા તબીબ પાસે જવાની ચિંતા રહેશે નહીં, કારણ કે અમે જ તમને શ્રેષ્ઠ સારવાર માટે કયાં જવું એ વિષે માહિતી આપીશું.
8) ફક્ત તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે અમને જાણ કરો, પછી તમે બિમારી માથી મુક્ત થાવ ત્યાં સુધી અમે બધી પ્રક્રિયાઓનુ સંચાલન કરીશું.
9) તમારી તબીબી સારવાર દરમિયાન સંસ્થા ફાઈનાન્સ અને ગુણવત્તા પર કામ કરશે.
10) તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ મા સંસ્થા તમારી સાથે પરિવાર ની જેમ રહેશે.
1) Complete Body Care With Routine Check-Check-ups
Regular full-full-body assessments to ensure early detection and continuous monitoring of your health.
2) Discounted Pathology Tests
All full-body pathological investigations are available at special discounted prices.
3) Discounted Radiology Services.
All radiology tests- including X-ray,ultrasound ,CT,MRI,and others -are provided at reduced rates.
4) Dental Check-ups
Access to routine Dental examinations to maintain your oral health.
5) Discount on Allopathy Medicines
Branded and generic allopathic medicines available at exclusive member discounts.
6)Discouns on Ayurvedic Medicines
Affordable Herbal and Ayurvedic medicines and treatments for holistic wellness.
7) Emergency Advice & Appointment Support
Immediate guidance and help in arranging urgent consultation for any illness.
8) Zero WaitingTime
Fast-track access to consultations and diagnostic tests- no queues,no delays.
9) Home Samples Collection
Provide your Pathology samples from the comfort of your home with our home collection services.
10) Routine Check up Reminders
You will receive timely reminders for routine health assessments and periodic testing.
11) Exclusive Member Offers
Registered members enjoy additional discounts and special offers in all future programs of the organization.
12) Helper AssistanAssistance ( optional )
A trained helper can accompany you during consultations and tests for support and guidance ( available with additional charge )
1) નિયમિત તપાસ સાથે શરીરની સંપૂર્ણ સંભાળ.
2) ડિસ્કાઉન્ટ ભાવે સંપૂર્ણ શરીરના પેથોલોજીકલ રિપોર્ટસ.
3) ડિસ્કાઉન્ટ ભાવે સંપૂર્ણ શરીરના રેડિયોલોજીકલ રિપોર્ટસ.
4) ડેન્ટલ ચેક અપ.
5) એલોપેથિક દવાઓ ડિસ્કાઉન્ટ ભાવે.
6) આયુર્વેદિક દવાઓ ડિસ્કાઉન્ટ ભાવે.
7) કોઈ પણ બિમારી માટે કટોકટીની સલાહ અને એપોઈન્ટમેન્ટ સપોર્ટ.
8) કોઈ પણ કન્સલ્ટિંગ અને પરિક્ષણમાં રાહ જોવી પડશે નહીં.
9) પેથોલોજીકલ ટેસ્ટ માટે સેમ્પલ ઘરેથી આપી શકાશે.
10) નિયમિત તપાસ અને સમયસર પરીક્ષણ માટે રિમાઈન્ડર.
11) નોંધાયેલ વ્યક્તિ સંસ્થા ના ભાવિ પ્રોગ્રામ મા વધારાની ઑફર અને ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
12) નોંધાયેલ વ્યક્તિ કન્સલ્ટિંગ અને ટેસ્ટિંગ સમયે હેલ્પરની મદદ મેળવી શકે છે. (ચાર્જપાત્ર)